અંકુષ|અંકુશ અંચબો|અચંબો અંતકાલિન|અંતકાલીન અંતરીયાળ|અંતરિયાળ અંતર્ધ્યાન|અંતર્ધાન અંદેસો|અંદેશો અંર્તદેશીય|અંતર્દેશીય અંહિયા|અહીંયાં અકગણિત|અંકગણિત અખંડીત|અખંડિત અખત્રો|અખતરો અખીલ|અખિલ અખુટ|અખૂટ અગત્સ્ય|અગસ્ત્ય અગવડતા|અગવડ અગીયારી|અગિયારી અગ્ણોતેર|અગણ્યોતેર અગ્ની|અગ્નિ અછુત|અછૂત અતિત|અતીત અતીચાર|અતિચાર અદકચરું|અધકચરું અદભૂત|અદભુત અધિક્ષક|અધીક્ષક અધિન|અધીન અધીનિયમ|અધિનિયમ અનુષંગિ|અનુષંગી અનૂગ|અનુગ અનૂપમ|અનુપમ અપુર્ણાંક|અપૂર્ણાંક અમુંક|અમૂક અમોગ|અમોઘ અરુપ|અરૂપ અરૂણ|અરુણ અળશીયું|અળશિયું અવની|અવનિ આંખમીચોલી|આંખમિચોલી આંતરરાષ્ટ્રિય|આંતરરાષ્ટ્રીય આંમલી|આમલી આક|આંક આડતીયો|આડતિયો આધ્ય|આદ્ય આરઝૂ|આરજૂ આલીંગન|આલિંગન આલ્હાદ|આહલાદ આશિર્વાદ|આશીર્વાદ આશીશ|આશિષ આહૂતી|આહૂતિ ઇલ્મી|ઈલ્મી ઇશ્વર|ઈશ્વર ઈંકિલાબ|ઈન્કિલાબ ઈંદ્રીય|ઈંદ્રિય ઈચ્છીત|ઇચ્છિત ઈજ્રેર|ઇજનેર ઈટ|ઈંટ ઈર્ન્ટવ્યૂ|ઈન્ટર્વ્યુ ઈશક|ઈશ્ક ઈસ્તીફા|ઇસ્તિફા ઉકીશું|ઉશીકું ઉખેરવું|ઉખેળવું ઉચક|ઊચક ઉચીત|ઉચિત ઉછ્છવાસ|ઉચ્છવાસ ઉજડ|ઊજડ ઉઠાવગીર|ઉઠાઉગીર ઉડયન|ઉડ્ડયન ઉતપાત|ઉત્પાત ઉતમ|ઉત્તમ ઉતરતી|ઊતરતી ઉતરાયણ|ઉત્તરાયણ ઉદગાટન|ઉદઘાટન ઉદ્યોગિકરણ|ઉદ્યોગીકરણ ઉન્મુલન|ઉન્મૂલન ઉપજ|ઊપજ ઉપાધી|ઉપાધિ ઉપીયોગી|ઉપયોગી ઉબરો|ઊમરો ઉભરો|ઊભરો ઉમ્મર|ઉંમર ઉર્જા|ઊર્જા ઉર્ધ્વ|ઊર્ધ્વ ઉલટું|ઊલટું ઉલાસ|ઉલ્લાસ ઊગમા|ઉગમ ઊઘરાણી|ઉઘરાણી ઊજળુ|ઊજળું ઊજવણી|ઉજવણી ઊઝ્ઝડ|ઉજ્જડ ઊતારુ|ઉતારુ ઊર્દૂ|ઉર્દૂ એંધાન|એંધાણ એકતરીસ|એકત્રીસ એકત્રીત|એકત્રિત એકય|ઐકય એકલસુરું|એકલસૂરું એઠું|એંઠું એનિમિયા|એનીમિયા એન્જીનીયરીંગ|એન્જિનિયરિંગ એફીડેવીટ|એફિડેવિટ એલચિ|એલચી એશીયા|એશિયા ઓકટ્રોઈ|ઓકટ્રોય ઓકીસું|ઓસીકું ઓગષ્ટ|ઓગસ્ટ ઓછુંવતું|ઓછુંવત્તું ઓછ્છવ|ઓચ્છવ ઓજસ્વીતા|ઓજસ્વિતા ઓષધી|ઔષધિ ઓસિયાળું|ઓશિયાળું ઔદૌગીક|ઔદ્યોગિક ઔરત|ઓરત કડિ|કડી કણેન્દ્રીય|કર્ણેન્દ્રિય કત્લેઆમ|કતલેઆમ કથરવું|કથળવું કથિત્વ્ય|કથયિતવ્ય કદરુરું|કદરૂપું કદાચિત|કદાચિત્ કદાપી|કદાપિ કદિક|કદીક કનિષ્ટ|કનિષ્ઠ કન્યાસાળા|કન્યાશાળા કપતાન|કપ્તાન કપુત|કપૂત કબુતર|કબૂતર કબુલ|કબૂલ કમિશ્નર|કમિશનર કરોડરજુ|કરોડરજ્જુ કલીષ્ટ|ક્લિષ્ટ કાંકસો|કાંસકો કાંગારું|કાંગારૂ કાંશ્ય|કાંસ્ય કાટખુણ|કાટખૂણ કામીયાબ|કામિયાબ કાલ્પનીક|કાલ્પનિક કાવત્રું|કાવતરું કિમીયાગર|કીમિયાગર કિરિટ|કિરીટ કિર્તી|કીર્તિ કિલ્લોલ|કલ્લોલ કીડની|કિડની કીનાખેર|કિન્નાખોર કીનાર|કિનાર કીસ્સો|કિસ્સો કુંડું|કૂંડું કુતરે|કૂતરો કુત્રિમ|કૃત્રિમ કુબુધ્ધિ|કુબુદ્ધિ કુલ|કૂલ કુવો|કૂવો કૃષી|કૃષિ કેલીડોસકોપ|કેલિડોસ્કોપ કોટુંબીક|કૌટુંબિક કોથરી|કોથળી કોવીદ|કોવિદ કોવું|કહોવું કૌતૂક|કૌતુક ક્ષતી|ક્ષતિ ક્ષીતિજ|ક્ષિતિજ ખંડીયર|ખંડિયેર ખજવાળ|ખંજવાળ ખજુર|ખજૂર ખડીયો|ખડિયો ખત્મ|ખતમ ખયાલ|ખ્યાલ ખાતકી|ખાટકી ખાતુ|ખાતું ખાત્રી|ખાતરી ખાનુ|ખાનું ખાપણ|ખાંપણ ખારૂં|ખારું ખાવધરું|ખાઉધરું ખાસ્સું|ખાસું ખિચડી|ખીચડી ખિલવું|ખીલવું ખિસ્સાકાત્રુ|ખિસ્સાકાતરું ખીજવણી|ખિજવણી ખીસ્સું|ખિસ્સું ખુંધ|ખૂંધ ખુબસૂરત|ખૂબસૂરત ખુબી|ખૂબી ખુલું|ખુલ્લું ખુશ્બો|ખુશબુ ખુસામત|ખુશામત ખૂખારો|ખૂંખારો ખૂદ|ખુદ ખેચતાણ|ખેંચતાણ ખોરાધરી|ખોળાધરી ગંજિફરાક|ગંજીફરાક ગંદગી|ગંદકી ગજૂં|ગજું ગઠીયું|ગઠિયું ગઠો|ગઠ્ઠો ગણત્રી|ગણતરી ગણપતી|ગણપતિ ગણવેસ|ગણવેશ ગતી|ગતિ ગપીદાસ|ગપ્પીદાસ ગમગિની|ગમગીની ગરીમા|ગરિમા ગરીસ્થ|ગરિષ્ઠ ગર્ભશીમંત|ગર્ભશ્રીમંત ગર્વનર|ગવર્નર ગર્વિસ્ઠ|ગર્વિષ્ઠ ગલથુથી|ગલથૂથી ગલાસ|ગ્લાસ ગલ્લાતલ્લા|ગલ્લાંતલ્લાં ગળાટુંપો|ગળાટૂંપો ગાયીકા|ગાયિકા ગાલિચો|ગાલીચો ગિર|ગીર ગિરીરાજ|ગિરિરાજ ગીરદી|ગિરદી ગીરફતાર|ગિરફતાર ગુંચવણ|ગૂંચવણ ગુમાસતો|ગુમાસ્તો ગુરૂ|ગુરુ ગુસતાખી|ગુસ્તાખી ગૂંજન|ગુંજન ગૂજન|ગુંજન ગૂજરી|ગુજરી ગૂપચૂપ|ગુપચૂપ ગૃહણ|ગ્રહણ ગેન|ઘેન ગોંચપરોણો|ઘોંચપરોણો ગ્રહપતિ|ગૃહપતિ ગ્રહસ્થ|ગૃહસ્થ ગ્રિવા|ગ્રીવા ગ્લીસરીન|ગ્લિસરીન ઘંઉ|ઘઉં ઘંમડી|ઘમંડી ઘણિ|ઘણી ઘર્મ્ય|ધર્મ્ય ઘાત્રી|ધાત્રી ઘુંટ|ઘૂંટ ઘુસફુસ|ગુસપુસ ઘૂંમટ|ઘુંમટ ઘૂટી|ઘૂંટી ઘેટુ|ઘેટું ઘેરવહીવટ|ગેરવહીવટ ઘોઘાટ|ઘોંઘાટ ઘોડાપુર|ઘોડાપૂર ઘોરી|ધોરી ઘોરું|ધોળું ચઉટું|ચૌટું ચકચુર|ચકચૂર ચકડોર|ચકડોળ ચકીત|ચકિત ચઢીયાતું|ચડિયાતું ચરીત્ર|ચરિત્ર ચર્ચીત|ચર્ચિત ચાંચીયાગીરી|ચાંચિયાગીરી ચિંતીત|ચિંતિત ચિક્કાર|ચિકાર ચિટકવું|ચીટકવું ચિહન|ચિન્હ ચીતારો|ચિતારો ચીબુક|ચિબૂક ચુંટણી|ચૂંટણી ચુંવોતેર|ચૂંવોતેર ચુડો|ચૂડો ચુનો|ચૂનો ચુમ્બક|ચુંબક ચૂંબક|ચુંબક ચૂપકી|ચુપકી ચોકસાય|ચોકસાઈ ચોશઠ|ચોસઠ છકટું|છટકું છકડ|છક્કડ છઠી|છઠ્ઠી છતરી|છત્રી છિંકવું|છીંકવું છિછરું|છીછરું છીદ્ર|છિદ્ર છુંદણું|છૂંદણું છુટવું|છૂટવું છુટાછેડા|છૂટાછેડા છુપાછુપ|છૂપાછૂપ છૂપાવવું|છુપાવવું જગજગાટ|ઝગઝગાટ જગદિશ્વર|જગદીશ્વર જજમીન|જરજમીન જનત|જન્નત જન્મભૂમી|જન્મભૂમિ જમક|ઝમક જમદુત|જમદૂત જયંતિ|જયંતી જયાફત|જિયાફત જરુરીયાત|જરૂરિયાત જલક|ઝલક જલ્દી|જલદી જવાલા|જ્વાલા જાઈદાદ|જાયદાદ જાગ્રતિ|જાગૃતિ જાતમૂચરકો|જાતમુચરકો જાતી|જાતિ જાળગુંથણી|જાળગૂંથણી જાસુદ|જાસૂદ જાસુસ|જાસૂસ જિવાત|જીવાત જીંદગિ|જિંદગી જીગિષા|જિગીષા જીજ્ઞાસા|જિજ્ઞાસા જીણું|ઝીણું જીપ્સી|જિપ્સી જીરારૂ|જિરાળુ જીલ્લો|જિલ્લો જીવાઈ|જિવાઈ જુગટું|જૂગટું જુથ|જૂથ જુથબંદી|જૂથબંધી જુનું|જૂનું જૂગાર|જુગાર જૂદાઈ|જુદાઈ જૂનવાણી|જુનવાણી જૂબાની|જુબાની જોકું|ઝોકું જોસી|જોષી જોહર|જૌહર જ્ઞાનેન્દ્રીય|જ્ઞાનેન્દ્રિય જ્યોતસના|જ્યોત્સના જ્યોતી|જ્યોતિ ઝનુન|ઝનૂન ઝબુકવું|ઝબૂકવું ઝાઝરી|ઝાંઝરી ઝાળાંઝાંખરા|જાળાંઝાંખરાં ઝિલ|ઝીલ ઝુંટાઝુંટ|ઝૂંટાઝૂંટ ઝુઝવું|ઝૂઝવું ઝુમર|ઝુંમર ઝુરવું|ઝૂરવું ઝુલ|ઝૂલ ઝૂમર|ઝુંમર ટયુબ|ટ્યૂબ ટિકા|ટીકા ટિખળ|ટીખળ ટિલડી|ટીલડી ટીકીટ|ટિકિટ ટીગાટોળી|ટિંગાટોળી ટીપ્પણ|ટિપ્પણ ટુંટિયું|ટૂંટિયું ટૂકડો|ટુકડો ટૂચકો|ટુચકો ટેકનીકલ|ટેકનિકલ ટેનીસ|ટેનિસ ટેલવું|ટહેલવું ટેલિવીઝન|ટેલિવિઝન ટેલીગ્રાફ|ટેલિગ્રાફ ટેલીફોન|ટેલિફોન ટ્રેનીંગ|ટ્રેનિંગ ઠીંગુજી|ઠિંગુજી ઠુંડું|ઠૂંઠું ઠુઠવો|ઠૂઠવો ઠોસો|ઠોંસો ડખ|ડંખ ડચુરો|ડચૂરો ડાંભું|ડાબું ડાયાબીટીસ|ડાયાબિટીસ ડિઝલ|ડીઝલ ડીંગ|ડિંગ ડીઝાઈન|ડિઝાઈન ડીલ|ડિલ ડુંડો|ડૂંડો ડુગરી|ડુંગળી ડુચો|ડૂચો ડોકીયું|ડોકિયું ડ્રાયવર|ડ્રાઈવર ઢચૂપચૂ|ઢચુપચુ ઢાકવું|ઢાંકવું ઢિંચણ|ઢીંચણ ઢિમચું|ઢીમચું તંગદીલી|તંગદિલી તંગિ|તંગી તખલુસ|તખલ્લુસ તત્વ|તત્ત્વ તદરુપ|તદરૂપ તદ્રુપ|તદ્રૂપ તન્વિ|તન્વી તબદીર|તદબીર તબીયત|તબિયત તરૂણ|તરુણ તર્જુમો|તરજૂમો તલીન|તલ્લીન તવારિખ|તવારીખ તાંડૂલ|તાંદુલ તાંતરિક|તાંત્રિક તાંબુલ|તાંબૂલ તાજીયો|તાજિયો તાજૂબી|તાજુબી તાબુત|તાબૂત તાલિમ|તાલીમ તિક્ષ્ણ|તીક્ષ્ણ તિથી|તિથિ તિરથ|તીરથ તીતીક્ષા|તિતિક્ષા તીરસ્કાર|તિરસ્કાર તીરાડ|તિરાડ તુચ્ચ|તુચ્છ તૃતિય|તૃતીય તૃપ્તી|તૃપ્તિ તેજસ્વીની|તેજસ્વિની તેશંઠ|તેંસઠ તોમત|તહોમત ત્થા|તથા ત્રિજયા|ત્રિજ્યા ત્રિમાસીક|ત્રિમાસિક ત્રુતીયા|તૃતિયા થાઠડી|ઠાઠડી થાથાવેડા|થાંથાવેડા થિંગડું|થીંગડું થિસીસ|થીસિસ થુકદાની|થૂંકદાની દંગોફીસાદ|દંગોફિસાદ દંડુકો|દંડૂકો દંપતિ|દંપતી દક્ષીણ|દક્ષિણ દઢીકરણ|દૃઢીકરણ દરગૂજર|દરગુજર દરીદ્ર|દરિદ્ર દરીયો|દરિયો દર્શિ|દર્શી દલીત|દલિત દસ્તક|દસ્ક્ત દહિં|દહીં દહિશત|દહેશત દહી|દહીં દહેસત|દહેશત દાઈકો|દાયકો દાગિનો|દાગીનો દાડવું|દાઝવું દાડીકુચ|દાંડીકુચ દાઢમ|દાડમ દાદાગિરી|દાદાગીરી દારુડીઓ|દારૂડિયો દારૂ|દારુ દાવાનર|દાવાનળ દિકરી|દીકરી દિકરો|દીકરો દિકવિજય|દિગ્વિજય દિનદયાળ|દીનદયાળ દિપાવલી|દીપાવલિ દિપોત્સવ|દીપોત્સવ દિર્ઘ|દીર્ઘ દિર્ઘાયુ|દીર્ઘાયુ દિવાન|દીવાન દિવાની|દીવાની દિવી|દીવી દીગંત|દિગંત દીગન્ત|દિગંત દીલ|દિલ દીલ્હી|દિલ્હી દીવાળી|દિવાળી દીવેલ|દિવેલ દીવ્ય|દિવ્ય દુત|દૂત દુધ|દૂધ દુભવવું|દૂભવવું દુર|દૂર દુરંદેશી|દૂરંદેશી દુરદર્શી|દૂરદર્શી દુરસંચાર|દૂરસંચાર દૂર્ગાપૂજા|દુર્ગાપૂજા દૂર્દશા|દુર્દશા દૂર્બલ|દુર્બલ દેશદાજ|દેશદાઝ દેશાભીમાન|દેશાભિમાન દૈહીક|દૈહિક દોહીત્ર|દોહિત્ર દૌબર્લ્ય|દૌર્બલ્ય દ્રઢ|દૃઢ દ્રષ્ટિકોણ|દૃષ્ટિકોણ દ્વિંતિય|દ્વિતીય દ્વિપકલ્પ|દ્વીપકલ્પ દ્વીઅર્થી|દ્વિઅર્થી ધંગદડો|ઢંગધડો ધક્કામુકી|ધક્કામુક્કી ધણીયાણી|ધણિયાણી ધરઘણી|ઘરધણી ધીક્કાર|ધિક્કાર ધુંધળું|ધૂંધળું ધુપસળી|ધૂપસળી ધુર્ત|ધૂર્ત ધૂતારું|ધુતારુ ધૂતારો|ધુતારો ધૂરકીયું|ધુરકિયું ધેનૂ|ધેનુ ધ્યૂત|દ્યૂત ધ્રુજવું|ધ્રૂજવું ધ્રૂજારી|ધ્રુજારી ધ્વની|ધ્વનિ નંદીની|નંદિની નકસી|નકશી નકુચો|નકૂચો નખશીખ|નખશિખ નગરોળ|નઘરોળ નગૂણું|નગુણું નચીંત|નચિંત નજરચુક|નજરચૂક નપુસક|નપુંસક નફીકરું|નફિકરું નમર્દ|નર્મદ નમુછીયું|નમૂછિયું નમુનો|નમૂનો નરપીશાચ|નરપિશાચ નર્ક|નરક નર્તીકા|નર્તિકા નવયુવતિ|નવયુવતી નવલીકા|નવલિકા નવાજુની|નવાજૂની નવિકરણ|નવીકરણ નશીબ|નસીબ નસતર|નસ્તર નસાખોર|નશાખોર નહી|નહીં નાઈકા|નાયિકા નાખૂદા|નાખુદા નાખૂશ|નાખુશ નાગરીક|નાગરિક નાછુટકે|નાછૂટકે નાણાંકીય|નાણાકીય નાણાંશાસ્ત્ર|નાણાશાસ્ત્ર નાણુ|નાણું નાદૂરસ્ત|નાદુરસ્ત નાબુદી|નાબૂદી નાભી|નાભિ નામનિદેશ|નામનિર્દેશ નામિચું|નામીચું નામોસી|નામોશી નાસીકા|નાસિકા નાસ્તીક|નાસ્તિક નિંદ્રા|નિદ્રા નિઃશંસય|નિઃસંશય નિગુર્ણ|નિર્ગુણ નિપૂણ|નિપુણ નિમણુંક|નિમણૂક નિરવ|નીરવ નિરાસ|નિરાશ નિરિક્ષક|નિરીક્ષક નિરૂપયોગી|નિરુપયોગી નિરોગી|નીરોગી નિર્મુલ|નિર્મૂલ નિર્વુત્તિ|નિવૃત્તિ નિવીદા|નિવિદા નિસા|નિશા નીંદા|નિંદા નીકટ|નિકટ નીકુજ|નિકુંજ નીખાલસ|નિખાલસ નીગમ|નિગમ નીચોવવું|નિચોવવું નીતિવાન|નીતિમાન નીતી|નીતિ નીમંત્રણ|નિમંત્રણ નીમંત્રણા|નિમંત્રણ નીમ્નલિખીત|નિમ્નલિખિત નીયંત્રણ|નિયંત્રણ નીયમાવલી|નિયમાવલી નીયોક્તા|નિયોક્તા નીરભીમાન|નિરભિમાન નીર્જન|નિર્જન નીર્દેશક|નિર્દેશક નીર્વાચન|નિર્વાચન નીવેદન|નિવેદન નીશ્ચય|નિશ્ચય નૈરુત્ય|નૈઋત્ય ન્યુન|ન્યૂન ન્યોચાવર|ન્યોછાવર ન્હેર|નહેર પંકતી|પંક્તિ પંડીત|પંડિત પગલૂછણીયું|પગલુછણિયું પચ્ચીસ|પચીસ પટૂતા|પટુતા પડપૂચ|પડપૂછ પતીત|પતિત પતું|પત્તું પત્થર|પથ્થર પત્રકારિત્વ|પત્રકારત્વ પધ્ધતિ|પદ્ધતિ પધ્ય|પદ્ય પનીહારી|પનિહારી પન્કજ|પંકજ પરચુરણ|પરચૂરણ પરબિડીયું|પરબીડિયું પરસુ|પરશુ પરિક્ષક|પરીક્ષક પરિક્ષા|પરીક્ષા પરિણિત|પરિણીત પરીવર્તન|પરિવર્તન પરીવ્રાજક|પરિવ્રાજક પરેસાની|પરેશાની પર્યૂષણ|પર્યુષણ પલાઠી|પલાંઠી પાર્થીવ|પાર્થિવ પાવડર|પાઉડર પિંજવું|પીંજવું પિકેટીંગ|પિકેટિંગ પુછડીયું|પુછડિયું પુજન|પૂજન પુનરાવૃતિ|પુનરાવૃત્તિ પુનરૂક્તિ|પુનરુક્તિ પુનરોદ્ધાર|પુનરુદ્ધાર પુરાતત્વ|પુરાતત્ત્વ પુરૂષત્વ|પુરુષત્વ પુરૂષાર્થ|પુરુષાર્થ પુર્ણ|પૂર્ણ પુર્ણવીરામ|પૂર્ણવિરામ પુર્વ|પૂર્વ પુશ્તો|પુસ્તો પૂરાણું|પુરાણું પૂર્વકાલિન|પૂર્વકાલીન પોષ્ટ|પોસ્ટ પ્રગતી|પ્રગતિ પ્રગ્ના|પ્રજ્ઞા પ્રતીતી|પ્રતીતિ પ્રદુષણ|પ્રદૂષણ પ્રભાવીત|પ્રભાવિત પ્રલ્હાદ|પ્રહલાદ પ્રાક્રત|પ્રાકૃત પ્રિયવંદા|પ્રિયંવદા પ્લાસ્ટીક|પ્લાસ્ટિક પ્હોંચ|પહોંચ ફર્નીચર|ફર્નિચર ફિનાયલ|ફિનાઈલ ફીકુ|ફિક્કું ફીટકાર|ફિટકાર ફુંક|ફૂંક ફૂઆ|ફુઓ ફૂરસદ|ફુરસદ ફેરીયો|ફેરિયો ફેરીસ્ત|ફેરિસ્ત ફેસન|ફેશન ફ્યુઝ|ફ્યૂઝ બક્ષીસ|બક્ષિશ બદનકસી|બદનક્ષી બદસુરત|બદસૂરત બધિયાર|બંધિયાર બબુલ|બબૂલ બલીહારી|બલિહારી બલ્લૈયા|બલ્લૈયાં બહાદુરી|બહાદૂરી બહુરુપી|બહુરૂપી બાયબલ|બાઈબલ બાયસીકલ|બાઈસિકલ બાવરૂં|બાવરું બિરૂદ|બિરુદ બિસ્માર|બિસમાર બીંદુ|બિંદુ બીરંજ|બિરંજ બીરદાવલી|બિરદાવલી બીલ|બિલ બીહામણું|બિહામણું બુઝદીલ|બુજદિલ બુદ્ધી|બુદ્ધિ બુનીયાદી|બુનિયાદી બુરું|બૂરું બુર્જુગ|બુઝુર્ગ બૃહદ્|બૃહદ બેકાબુ|બેકાબૂ બેન|બહેન બેનમુન|બેનમૂન બેસુમાર|બેશુમાર બેહુદું|બેહૂદું બોર્ડીંગ|બૉર્ડિંગ બ્રમા|બ્રહ્મા બ્હેન|બહેન ભગવતગીતા|ભગવદગીતા ભગિરથ|ભગીરથ ભગીની|ભગિની ભથું|ભથ્થું ભભુતી|ભભૂતી ભયબંધ|ભાઈબંધ ભરભાકળું|ભરભાંખળું ભરુચ|ભરૂચ ભાજગડ|ભાંજગડ ભાનભુલું|ભાનભૂલું ભિનેવાન|ભીનેવાન ભિષણ|ભીષણ ભીક્ષા|ભિક્ષા ભુકંપ|ભૂકંપ ભુકુટી|ભૂકુટિ ભુખમરો|ભૂખમરો ભુતાવર|ભૂતાવળ ભુમિકા|ભૂમિકા ભુમિતિ|ભૂમિતિ ભુરકી|ભૂરકી ભુલ|ભૂલ ભુલકુ|ભૂલકું ભૂમી|ભૂમિ ભૂલભૂલામણી|ભુલભુલામણી ભૂવન|ભુવન ભૃષ્ટ|ભ્રષ્ટ ભોમીયું|ભોમિયું ભોયરુ|ભોંયરું ભૌતીક|ભૌતિક મંજીલ|મંજિલ મંજુરી|મંજૂરી મંઝિલ|મંજિલ મગમગાટ|મઘમઘાટ મગરુબી|મગરૂબી મજકુર|મજકૂર મજધાર|મઝધાર મજનુ|મજનૂ મજુર|મજૂર મણી|મણિ મણીમહોત્સવ|મણિમહોત્સવ મણીયારો|મણિયારો મતગણત્રી|મતગણતરી મતી|મતિ મદીરા|મદિરા મધપુડો|મધપૂડો મધૂ|મધુ મધૂર|મધુર મનસુબો|મનસૂબો મનહુશ|મનહૂસ મનિઑર્ડર|મનીઑર્ડર મનૂજ|મનુજ મનોવૃતિ|મનોવૃત્તિ મર્હુમ|મર્હૂમ મલહાર|મલ્હાર મસીન|મશીન મસ્ત્ય|મત્સ્ય મહજબ|મજહબ મહર્ષી|મહર્ષિ મહેસુલ|મહેસૂલ મહોરમ|મોહરમ માથાજીક|માથાઝિક માદગી|માંદગી માનીની|માનિની મામુલી|મામૂલી માલીકી|માલિકી માહીતી|માહિતી મિકેનીક|મિકેનિક મિજલશ|મિજલસ મિઠાઈ|મીઠાઈ મિઠાસ|મીઠાશ મિણબત્તી|મીણબત્તી મિલ્કત|મિલકત મીજલસ|મિજલસ મીજાજ|મિજાજ મીષ્ટાન|મિષ્ટાન્ન મીસ્ત્રી|મિસ્ત્રી મુંઝવણ|મૂંઝવણ મુકતક|મુક્તક મુકવું|મૂકવું મુક્તી|મુક્તિ મુઠી|મૂઠી મુઢ|મૂઢ મુની|મુનિ મુફલીશ|મુફલિસ મુરબી|મુરબ્બી મુલ્તવી|મુલતવી મૂંડન|મુંડન મૂકુટ|મુકુટ મૂડદું|મુડદું મૂદત|મુદત મૂરત|મુરત મૂર્તી|મૂર્તિ મૂશળધાર|મુશળધાર મેઘા|મેધા મેટ્રીક|મેટ્રિક મોકુફ|મોકૂફ મોજુદ|મોજૂદ મૌખીક|મૌખિક યકિન|યકીન યજૂર્વેદ|યજુર્વેદ યજ્ઞાપવિત|યજ્ઞોપવીત યજ્ઞોપવિત|યજ્ઞોપવીત યહુદી|યહૂદી યાંત્રીક|યાંત્રિક યાદિ|યાદી યુકત|યુક્ત યુક્તી|યુક્તિ યુધ્ધ|યુદ્ધ યુનિવર્સીટી|યુનિવર્સિટી યૂરોપ|યુરોપ યોગીની|યોગિની રખડપટી|રખડપટ્ટી રજપુત|રજપૂત રજીસ્ટર|રજિસ્ટર રઢિયારું|રઢિયાળું રફૂચક્કર|રફુચક્કર રમકડુ|રમકડું રમુજ|રમૂજ રમુજી|રમૂજી રવીવાર|રવિવાર રશીયા|રશિયા રશ્મી|રશ્મિ રસીક|રસિક રહીસ|રહીશ રહોવાશી|રહેવાસી રાગીણી|રાગિણી રાજર્ષી|રાજર્ષિ રાશિ|રાશી રાષ્ટ્રપતી|રાષ્ટ્રપતિ રિંછ|રીંછ રિઝવવું|રીઝવવું રિઢું|રીઢું રિર્હસલ|રિહર્સલ રિશવત|રુશવત રીક્ષા|રિક્ષા રીબાવું|રિબાવું રીશતેદાર|રિશ્તેદાર રીસામણી|રિસામણી રુએ|રૂએ રુગ્વેદ|ઋગ્વેદ રુઢી|રૂઢિ રુધીર|રુધિર રુબરુ|રૂબરૂ રુવાબ|રુઆબ રુષિ|ઋષિ રુસણું|રૂસણું રૂઆબ|રુઆબ રૂક્ષ|રુક્ષ રૂચિ|રુચિ રૂષિ|ઋષિ રેંટીયો|રેંટિયો રેણીકરણી|રહેણીકરણી રેલ્વે|રેલવે રોજનીસી|રોજનીશી રોજીંદુ|રોજિંદું લઘાતાર|લગાતાર લઘુત્તમ|લઘુતમ લટકારું|લટકાળું લણની|લણણી લફરૂં|લફરું લબ્ધપ્રતીષ્ઠ|લબ્ધપ્રતિષ્ઠ લવીંગ|લવિંગ લાંચખાવ|લાંચખાઉ લાક્ષણીક|લાક્ષણિક લાયબ્રેરી|લાઈબ્રેરી લાયસન્સ|લાઈસન્સ લાલીત્ય|લાલિત્ય લાહણી|લહાણી લિજત|લિજ્જત લિપી|લિપિ લીંગ|લિંગ લીંમડો|લીમડો લીખીત|લિખિત લીસ્ટ|લિસ્ટ લુખું|લૂખું લુણહરામ|લૂણહરામ લેખીકા|લેખિકા લેટીન|લેટિન લોટ્રી|લોટરી લોલૂપ|લોલુપ લૌકીક|લૌકિક લ્હેકો|લહેકો વંધીકરણ|વંધ્યીકરણ વકિલ|વકીલ વક્રતૂંડ|વક્રતુંડ વડિલ|વડીલ વડિલોપાર્જીત|વડીલોપાર્જિત વનસ્પતી|વનસ્પતિ વર્ગિકરણ|વર્ગીકરણ વર્સાસન|વર્ષાસન વળિયારી|વરિયાળી વસીયત|વસિયત વહૂ|વહુ વાગદતા|વાગદત્તા વાજીંત્ર|વાજિંત્ર વાન્દો|વાંદો વાર્ષીક|વાર્ષિક વિંજણો|વીંજણો વિંટી|વીંટી વિછી|વીંછી વિજળી|વીજળી વિતરાગ|વીતરાગ વિદ્યાર્થીની|વિદ્યાર્થિની વિધી|વીધી વિનાસ|વિનાશ વિનીયોગ|વિનિયોગ વિપૂલ|વિપુલ વિવસ|વિવશ વીકસવું|વિકસવું વીનંતિ|વિનંતિ વેવીશાળ|વેવિશાળ વેશ્ય|વૈશ્ય વૈકુંટ|વૈકુંઠ વૈવિધ|વૈવિધ્ય વ્યભીચારી|વ્યભિચારી વ્યાજબી|વાજબી વ્યૂત્પતિ|વ્યુત્પતિ વ્હાલી|વહાલી શકતી|શક્તિ શકુની|શકુનિ શનીવાર|શનિવાર શરતચૂક|સરતચૂક શરમીંદુ|શરમિંદુ શહિદ|શહીદ શાલિન|શાલીન શાસ્ત્રિય|શાસ્ત્રીય શાહૂકાર|શાહુકાર શિતળા|શીતળા શિર્ષાસન|શીર્ષાસન શિવણ|સીવણ શિષ્યવ્રતી|શિષ્યવૃત્તિ શીંગડુ|શિંગડું શીકાયત|શિકાયત શીક્ષા|શિક્ષા શીરીષ|શિરીષ શીલા|શિલા શીવ|શિવ શીશુ|શિશુ શુકનીયાળ|શુકનિયાળ શુનમુન|શૂનમૂન શુન્યમનસ્ક|શૂન્યમનસ્ક શૂકન|શુકન શોખિન|શોખીન શ્રિમાન|શ્રીમાન શ્રીયૂત|શ્રીયુત સંકડાસ|સંકડાશ સંધી|સંધિ સંપન|સંપન્ન સંવત્સરિ|સંવત્સરી સંશુધ્ધી|સંશુદ્ધિ સક્રીય|સક્રિય સગવડતા|સગવડ સચીવ|સચિવ સતકાર|સત્કાર સતાવન|સત્તાવન સતીસપ્તમી|સતિસપ્તમી સત્તાધીસ|સત્તાધીશ સત્યુગ|સતયુગ સદભગ્ય|સદભાગ્ય સન્યાસી|સંન્યાસી સપુત|સપૂત સમનવય|સમન્વય સમુળગું|સમૂળગું સરેરાસ|સરેરાશ સર્વોપરિ|સર્વોપરી સસતું|સસ્તું સાંસ્કૃતીક|સાંસ્કૃતિક સાક્ષાતકાર|સાક્ષાત્કાર સાનિધ્ય|સાંનિધ્ય સાપ્તાહીક|સાપ્તાહિક સિંદુર|સિંદૂર સિદ્ધી|સિધ્ધી સિપારસ|સિફારસ સિવણ|સીવણ સિહાસન|સિંહાસન સીગારેટ|સિગારેટ સીતમ|સિતમ સીતારો|સિતારો સીનેમા|સિનેમા સીપાઈ|સિપાઈ સીમેન્ટ|સિમેન્ટ સીર્ફ|સિર્ફ સુક્ષ્મ|સૂક્ષ્મ સુગ|સૂગ સુચક|સૂચક સુચિ|સૂચિ સુઝ|સૂઝ સુતક|સૂતક સુદ્ધા|શુધ્ધા સુધબુધ|સૂધબૂધ સુબો|સૂબો સુર્યગૃહણ|સૂર્યગ્રહણ સૂખડી|સુખડી સૂતરાઉં|સુતરાઉ સૂરા|સુરા સૂવાવડ|સુવાવડ સ્તુપ|સ્તૂપ સ્ત્રાવ|સ્રાવ સ્થીર|સ્થિર સ્થુલ|સ્થૂલ સ્વપ્નદૃષ્ટા|સ્વપ્નદ્રષ્ટા સ્વસ્તીક|સ્વસ્તિક સ્વાધિન|સ્વાધીન સ્વાભાવીક|સ્વાભાવિક સ્વામીની|સ્વામિની સ્વિકૃતી|સ્વીકૃતિ સ્વોપાર્જીત|સ્વોપાર્જિત હકિમ|હકીમ હઠિલાઈ|હઠીલાઈ હપ્તો|હપતો હયાતિ|હયાતી હરખપદુડુ|હરખપદૂડું હરિફાઈ|હરીફાઈ હરીજન|હરિજન હસ્તધુનન|હસ્તધૂનન હાડપીંજર|હાડપિંજર હાયકોર્ટ|હાઈકોર્ટ હાર્મોનીયમ|હાર્મોનિયમ હિંસ્ત્ર|હિંસ્ર હિચકારું|હીચકારુ હિન|હીન હિરક|હીરક હિસો|હિસ્સો હીંડોળો|હિંડોળો હીજરત|હિજરત હીતસ્વી|હિતસ્વી હીમાયત|હિમાયત હીમાળો|હિમાળો હુંડિયામણ|હૂંડિયામણ હુંડી|હૂંડી હુંપણુ|હુંપણું હુંફ|હૂંફ હૂકમ|હુકમ હેરાનગતી|હેરાનગતિ હેવાનીયત|હેવાનિયત હેસીયત|હેસિયત હોંસીલું|હોંશીલું હોમીયોપથી|હોમિયોપથી હોશીયાર|હોશિયાર હોસ|હોશ હોસ્પીટલ|હોસ્પિટલ 戼砾戼㹲戼㹲楗摮睯⁳呎䬠呐⁖⸶′畢汩⁤㈹〰⠠楗摮睯⁳敓癲牥㈠㄰′慄慴散瑮牥䔠楤楴湯
㕩㘸戼㹲⼼㹢